



મદની સરકાર ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં ૧૫૧ વિદ્યાર્થીઓને દફતર, પાઠ્યપુસ્તક, ટેક્સબૂક, યુનિફોર્મ સહિતની સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી સૈયદ હાજી મહમ
દ સીદીકબાપુ હાજી મદનીબાપુ કાદરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

