

મોરબી : નાનીબેન રામજીભાઈ કવાડિયા (ઉ.વ.૯૧) તે જયંતીભાઈ રામજીભાઈ કવાડિયા (પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ), શંકરભાઈ રામજીભાઈ કવાડિયા, લલીતભાઈ રામજીભાઈ કવાડિયા અને અંબારામભાઈ રામજીભાઈ કવાડિયાના માતૃશ્રીનું તા. ૨૬-૦૫-૨૦૨૬ ના રોજ દુખદ અવસાન થયું છે
સદગતની સ્મશાન યાત્રા આજે તા. ૨૬-૦૫-૨૦૨૬ ને મંગળવારે સાંજે ૪ : ૩૦ કલાકે નિવાસ સ્થાન, નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતેથી નીકળશે



