

મોરબી મહાનગરપાલિકાની આજે પ્રથમ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ૧૨ સભ્યોની નિમણુક કરવામાં આવી હતી
મોરબી મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં જયંતીભાઈ પડસુંબીયા ચેરમેન જયારે સભ્ય તરીકે નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા, ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, વિવેકભાઈ રમેશભાઈ ગોલતર, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા, જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, મેઘાબેન દીપકભાઈ પોપટ, અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા, પુષ્પાબેન જીગરભાઈ વાળા અને મનસુખભાઈ મુળજીભાઈ સારેસાની નિમણુક કરવામાં આવી છે



