મોરબી : મગનભાઈ નથુભાઈ કૈલાનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

 

મોરબી : મગનભાઈ નથુભાઈ કૈલા (ઉ.વ.૯૦) (માજી પ્રમુખ જમીન વિકાસ બેંક, માળિયા) (માજી સરપંચશ્રી ખાખરેચી) તા. ૦૮-૦૯-૨૦૨૬ ને મંગળવારના રોજ ગૌલોકવાસ પામેલ છે પ્રભુ સદગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના

સદગતનું બેસણું – મોરબી ખાતે તા. ૧૦-૦૯-૨૦૨૬ ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે અમારા નિવાસસ્થાને ૫૦૨, શુભ પેલેસ, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતે રાખેલ છે

સદગતનું બેસણું – ખાખરેચી ખાતે તા. ૧૦-૦૯-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે અમારા નિવાસ સ્થાન ગામ ખાખરેચી તા. માળિયા (મી.) ખાતે રાખેલ છે

લી.

મનસુખભાઈ મગનભાઈ કૈલા (પુત્ર) ૯૪૨૭૨ ૩૬૪૧૭

અમૃતભાઈ મગનભાઈ કૈલા (પુત્ર) ૯૭૩૭૯ ૧૧૦૧૧

રવિ મનસુખભાઈ કૈલા (પૌત્ર)

હર્ષ અમૃતભાઈ કૈલા (પૌત્ર)

પાર્થ મનસુખભાઈ કૈલા (પૌત્ર)

કમલેશ હરીલાલ કૈલા (પૌત્ર)

મનીષ શંકરભાઈ કૈલા (પૌત્ર)

મધુબેન જગદીશભાઈ વિડજા (પુત્રી)

શારદાબેન અશ્વિનભાઈ બોપલીયા (પુત્રી)

સુશીલાબેન બ્રિજેશભાઈ મેરજા (પુત્રી)

ઇન્દુબેન કાંતિલાલ જાકાસણીયા (પુત્રી)

સ્વાતી નીશાંક ભોરણીયા (પૌત્રી)

તથા સમસ્ત કૈલા પરિવારના જયશ્રી કૃષ્ણ

લૌકિક પ્રથા બંધ રાખેલ છે

Leave A Reply

Your email address will not be published.