મોરબીના પીઢ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસનો આજે જન્મદિવસ

મોરબીમા જાણીતા અને પીઢ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ નો જન્મ ૧૨/૭/૧૯૫૯ ના રોજ થયો નાનપણથી કઈક અલગ કરવાની ભાવના રાખતા પ્રવીણભાઈ ને લખવા અને વાંચવાનો શોખ ધરવતા અને લોકો ની મુશ્કેલી હલ કરવા હમેશા તત્પર રેહતા હોવાથી તેમેણ માધ્યમો સાથે જોડવાનું નક્કી કર્યું જેમાં તે છેલા લગભગ ૨૦ વર્ષથી વધુ સમયથી મીડિયા સાથે જોડયેલા છે  અને જુદા જુદા અખબારો માં તેમેણ પોતની આગવી છટાથી સમચારો લખી પ્રશ્નોને વાચા આપી છે તો પ્રવીણભાઈ વ્યાસ  ને દાદાના હુલામણા નામથી પણ કેટલાક લોકો ઓળખે છે   અનેક અંતરાયો વચ્ચે પણ સતત અઢી દાયકાથી પત્રકારત્વ નાં ક્ષેત્ર મા અડીખમ રહી, પત્રકારત્વ ની અસ્મિતા ને ઉજળી કરવા સાથે  લોકપ્રિયતા હાંસિલ કરનાર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ આજે  જીવનનાં આજે ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તે વધુ જીવે અને સ્વસ્થ જીવે અને વધુમાં વધુ લોક ઉપયોગી કામો કરે તેવી શુભકામના મોરબીન્યુઝ ટીમ અને અને તેના પરિવાર પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat