

મળતી વિગતો મુજબ મોરબી જીલ્લામાં ૨ દિવસ પેહલા અમદાવાદ રૂલર માંથી આવેલ જીતુભા ડી. ઝાલા હાલ મોરબી એ ડિવિજનના નિમણૂક પામેલ પી.એસ.આઈ દ્વારા ડી સ્ટાફના સાથે રાખી મુખ્યમાર્ગો પર યોગ્ય રીત પાર્ક ન કરેલા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી તેમજ રવાપર રોડ, શનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરી ત્યાં ટ્રાફિક વધારી રેહલા લોકો ને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો