નગરપાલિકાએ મંજૂરી વગરના વિજ્ઞાપન બોર્ડ પર બુલડોઝર ફેરવ્યું

મોરબી નગરપાલિકામાં મંજૂરી વગરના બોર્ડ લોકોને નડતરરૂપ જણાય છે. જાહેર રસ્તામાં મંજૂરી વગરના બોર્ડ લાગવાને કારણે દુર્ઘટના કે અકસ્માતની સંભાવના રહે છે. જેની સામે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન અને ઉપપ્રમુખે મંજુરી વગરના બોર્ડને 3 દિવસમાં હટાવી લેવા તાકીદ કરી હતી. અને  આસમીના ખર્ચે બોર્ડ ઉતરાવી દંડ અને પેનલટી વસુલ કરવામાં આવશે તેની નોંધ લેવા નગરપાલિકા દ્વારા જાણ પણ કરવામ આવી હતી.છતા પણ હોડીંગ્સ બોર્ડ ન ઉતરતા આજરોજ નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર હોડીગસ બૉડ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

 

Leave A Reply

Your email address will not be published.