મોરબી જીલ્લા સહિત રાજયમાં નવી ૪૫ DYSP પોસ્ટ ઉભી કર્યા
સી.પી.આઈ ની માળખુ રદ કરાયું


રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબુત કરવા માટે મેહ્સુલ વિભાગની એ.ટી.વી.ટી. પેટન મુજબ નું માળખુ રચવા તેમજ સી.પી.આઈ પોસ્ટ રદ કરવા એસ.ડી.પી.ઓ ( સબ ડીવીઝનલ પોલીસ ઓફીસર ) ની દેખરેખ હેઠળ માળખું રચવા માટે વિચારણા ચાલી રહી હતી જેમાં પોલીસ મહાનીદર્શક એન મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આ માટે વિગતવાર દરખાસ્ત કરવામ આવેલી હતી જે માગ સ્વીકારી લેવામાં આવી છે જેથી રાજ્યમાં નીચે રાજ્ય પોલીસ દળમાં કુલ ૧૧૨ ડીવીઝનો જોઈએ હાલ રાજ્યમાં ૬૭ ડીવીઝન હોવાથી જેથી ૪૫ DYSP નવી પોસ્ટ રાજ્યભર ઉભી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં વાંકાનેર સીટી,વાંકાનેર તાલુકા,હળવદ અને ટંકારા પોલીસ મથક વાંકાનેર ડીવીઝન મા આવશે હવે આ પોસ્ટ પર હાલ કોણ મુકાશે તે જોવાનું રહ્યું