આગામી 31 મેં ના રોજ મોરબી ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 યોજાશે

 

મોરબીના તમામ ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે એક શાનદાર Table tennis Tournament નું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ખેલાડીઓને વધુમાં વધુ મેચ અને પ્રોફેશનલ ટૂર્નામેન્ટનો અનુભવ મળે તે માટે League + Knockout Format રાખવામાં આવ્યું છે.

 

📍 સ્થળ:

કૃષ્ણા ચેમ્બર, વસંત પ્લોટ,

ચકિયા હનુમાન સામે, 2nd Floor, મોરબી

 

📅 તારીખ: 31-મે-2026

⏰ સમય: સવારે 8:00 વાગ્યે

 

🏓 ઈવેન્ટ: Open Singles

💰 આકર્ષક Cash Prize

Entry fees :- 50\

 

📞 રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:

Mihir: 9979021107

Vismay: 9904920468

 

⚡ મર્યાદિત એન્ટ્રીઓ

⚡ પ્રોફેશનલ ટૂર્નામેન્ટ વાતાવરણ

⚡ તમામ ખેલાડીઓ માટે ખુલ્લું

 

આવો અને મોરબીના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે તમારી રમતનો જોર બતાવો! 🔥🏆

Leave A Reply

Your email address will not be published.