


આજ રોજ મોરબી જીલ્લા NSUIના પ્રમુખ અને મોરબી રાજપૂત સમાજના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજાનો જન્મ દિવસ છે.તેઓ વિધાર્થીઓના પ્રશ્ને હરહમેશ અડીખમ રહી લડત આપતા અને સમાજ સેવાના કર્યો કરતા દેવેન્દ્રસિંહએ ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વિધાર્થીઓના હર્દયસ્પર્શી અને વિધાર્થી નેતા તરીકે આગવી ઓળખ ધરાવે છે.તેઓ અત્યાર સુધીના સૌથી નાના વયના મોરબી રાજપૂત સમાજના કારોબારી સભ્ય છે. તેઓ મોરબીને કર્મભૂમિ બનાવી નાની વય થી જ જાહેર જીવનમાં આવી સમાજ સેવાના કર્યો કરતા આવે છે.તેથી તેમનું મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવારમાં પણ ખાસ મહત્વ રહેલું છે.તેમના સ્નેહીજનો તેમના પર શુભેચ્છાઓ વર્ષાવી રહ્યા છે.તેમના મો.નં.૮૦૦૦૮ ૯૪૮૪૦ પર તેમન મિત્રો શુભેચ્છા વર્ષાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી દેવેન્દ્રસિંહને જન્મદિવસની શુભકામના