



ટંકારાના સજજનપર ગામે ૧/૭/૧૯૭૬ રોજ હીરાભાઈ રબારીનો જન્મ થયો નાનપણથી સેવા કર્યો માં રસ ધરવતા હીરાભાઈ પોતના ગામના સેવા કર્યો કરતા અને ત્યારબાદ વધુ લોકોની સેવા કરવા તેમજ માલધારી સમાજ માટે કઈ કરવાની ભાવના સાથે તે ભાજપના કાયર્કર તરીકે જોડ્યા અને તેમેની કાર્યકુશળતા જોઈ તેમેન મોરબી જિલાના માલધારી સેલ ક્ન્વીર ના તરીકેની જવાબદારી સોપવામાં આવી તેમજ રાજકોટના રાયકા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે તેમેણ આજે જીવન ૪૧ વર્ષ પુરા કરીને ૪૨ વર્ષમાં પ્રવેશ કર્યો છે તો સદા તેઓ સ્વસ્થ અને સુખી રહે અને વધુમાં વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામના આજકાલ પરિવાર અને તેમના મિત્રો એ તેમને પાઠવી રહ્યા છે તેમનો મોબાઈલ નમ્બર ૯૯૨૫૭૧૧૪૧૧

