

સામાન્ય આમરણ ગામના ખેડૂત પરિવારમાં જન્મી હીરા ઘસવા સાથે તનતોડ મેહનત કરી આજે મોરબી અગ્રણી ઉદ્યોગપતિઓની હરોળમાં બિરજતા મોરબી,નવસારી,સુરત ,મુબઈ ,નાગપુર સહિતના શહેરોમાં ઉદ્યોગ ની ધુરા સંભાળવ સાથે સાથે ઉતરોતર પ્રગતિની હરણફાળ ભરતા અને રાજકીય ક્ષેત્રેમાં ૩૧ વર્ષ પેહલા એક કાર્યકર તરીકે સક્રિય બની ટંકારા-પડધરી, મોરબી-માળિયા, અને ધોલ –જોડિયા તાલુકામાં વિધાનસભા ચુટણીમાં કિંગ મેકરની ભૂમિકા ભજવી ગુજરાત ના તત્તકાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ને ટકરાના વિધાનસભા સીટ પર જીતાડી મુખ્યમંત્રી ખુરસી સુધી પોહ્ચાડનાર રઘુભાઈ ગડારા મોરબી જનતા પાર્ટીમાં વર્ષોથી અદકેરું અને આદરભયું સ્થાન ધરાવે છે .બોર્ડ-નિગમોમાં સેવા આપી ચુક્યા છે હાલ મોરબી જીલ્લાના તમમાં સહ હોદેદારોના માનીતા જિલા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે સીધા,સાધા,સરળ રઘુભાઈ દરેક મિત્ર તેમને ગાઈડ માને છે દરેક લોકોને ઉપયોગી થાવની ભાવના ધરવતા રઘુભાઈ જીવનના ૬૧ વર્ષ આજે પુરા કરી ચુક્યા છે અને સદા તેઓ સ્વસ્થ અને સુખી રહે અને વધુમાં વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામના આજકાલ પરિવાર અને તેમના મિત્રો એ તેમને પાઠવી રહ્યા છે તેમનો મોબાઈલ નમ્બર ૯૮૨૫૭૫૮૧૨૩