મોરબી : મૈયાગૌરી રમણીકલાલ પંડ્યાનું અવસાન, આજે સોમવારે સાંજે બેસણું 

 

મૂળ ગામ નાના ભેલા હાલ મોરબી નિવાસી સ્વ. મૈયાગૌરી રમણીકલાલ પંડ્યા (ઉંમર વર્ષ ૯૨) નો આજરોજ તા.

૦૯/૦૮/૨૦૨૬ રવિવાર ના દિવસે કૈલાશવાસ થયેલ છે, જે રવિશંકર રમણીકલાલ પંડ્યા, વિનુભાઈ રમણીકલાલ પંડ્યા, નિર્મળાબેન જનકરાય પંડ્યા, રંજનબેન સુરેશકુમાર પંડ્યા, ચંદ્રિકાબેન ભરતકુમાર આચાર્ય, ગાયત્રીબેન કેતનકુમાર રાવલ ના માતુશ્રી થાય તેમજ પ્રથમકુમાર તેમજ નેહાબેનના દાદીમાં થાય

સદગતનું બેસણું તા. ૧૦/૦૮/૨૦૨૬ સોમવારે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યે અમારા નિવાસ સ્થાન શ્યામ એપાર્ટમેન્ટ, રંગધરતી પાર્ક, ક્રિષ્ના સ્કૂલની બાજુમાં, રવાપર(મોરબી)ખાતે રાખેલ છે.

ૐ શાંતિ શાંતિ શાંતિ

લિ.

રવિશંકર રમણીકલાલ પંડ્યા

વિનુભાઈ રમણીકલાલ પંડ્યા

પ્રથમકુમાર રવિશંકર પંડ્યા

નાના ભેલાવાળાના જય શ્રી કૃષ્ણ

Leave A Reply

Your email address will not be published.