લાયન્સ કલબની ઉજવણીમાં મોરબીના ચંદ્રકાંત દફતરી અમેરિકા પહોચ્યા

લાયન્સ કલબ મોરબીના ચંદ્રકાંત દફતરી ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલના શિકાગો અમેરિકા ખાતે મળનાર ૧૦૧માં વાર્ષિક અધિવેશનમાં તેના ધર્મ પત્ની લતાબેન સાથે જવા રવાના થયા છે.વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થાને ૧૦૦ વર્ષ પુરા થતા સમગ્ર વિશ્વમાંથી ૨૧૪ દેશોની લાયન્સ કલબોના આશરે ૮૦૦૦૦ થી વધુ ડેલીગેટ ઉજવણીમાં આવનાર છે.૧૦૦ વર્ષમાં ભારતમાંથી ત્રીજી વખત ઇન્ટરનેશનલ પ્રમુખ તરીકે નરેશ અગ્રવાલ અને સૌરાષ્ટ્રના પ્રમુખ તરીકે રાજકોટના હિતેશ ગણાત્રા આવી રહ્યા છે.તેમની આગેવાનીમાં રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat