



મોરબી ના ડેપ્યુટી કલેક્ટશ્રી કેતનભાઈ પી.જોષી અધિક કલેક્ટર તરીકે બઢતી પ્રાપ્ત કરી વિદાયમાન લઇ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખશ્રી શૈલેષભાઇ સાણજા,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખશ્રી મણી લાલ વી.સરડવા, જિલ્લાના કોષાધ્યક્ષશ્રી નિતેશભાઈ રંગપડીયા,રાજ્ય પ્રતિનિધિશ્રી હર્ષદભાઈ મારવણીયા,જિલ્લા કાર્યાલય મંત્રીશ્રી શૈલેષભાઇ ઝાલરીયા,તથા શિક્ષકશ્રી દિનકરભાઈ મેવા દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ વિદાયમાન , સન્માન અર્પિત કરવામાં આવ્યું.

