રામધન આશ્રમ ખાતે શનિવારે ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાશે.

મોરબીમાં રામધન આશ્રમ ઉમીયા મંદિર મહેન્દ્રનગર,મોરબી-૨ ખાતે તા.૮ને શનિવારના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે.જેમાં વ્યાસ પૂજન,પોથી પૂજન,કુમારિકા પૂજન,રતનબેનનો સતસંગ તેમજ બપોરે ૧૧:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ શુભ પ્રસંગે રામધન આશ્રમ તરફથી ભક્તોને પધારવા ભાવ ભર્યું આમત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat