મોરબી સિરામિક એસો.ની GSPC સાથે બેઠક યોજાઈ

આજે ગાંધીનગર ખાતે GSPC ભવન ખાતે મોરબીના સિરામીક એશોસીએસન ની કમિટી ના મેમ્બરો ગ્રીન ફયુલ તરફ મોરબી ના ઉધોગકારો આગળ આવે તે માટે ડો.ટી.નટરાજન(IAS)-જોઇન્ટ મેનેજીંગ ડાટરેકટર -ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પો. લી. ની સાથે મોરબીના સિરામીક ઉધોગ ના  ગેસ ના પ્રશ્નો માટેની મીટીંગ યોજાઈ હતી. જેમાં ગેસના ભાવ ઘટાડવા  તેમજ જીએસટી માથી ગેસને બાકાત રાખેલ છે તે બાબતો માટે ચર્ચા કરવામાં આવી  અને MGO મા પણ એક મહીનો કરવાની તેમજ નવા ઉધોગો ને પણ કંઈક અલગ MGO ની ફોર્મ્યુલા કરવા માટે  અને તેમને આ વિષે યોગ્ય ઘટતું કરવાની રજુઆત કરેલ.

Comments
Loading...
WhatsApp chat