Billboard ad 1150*250

મંગળવારે ટંકારા તાલુકામાં ઘાસ વિતરણ કરાશે

0 343

અતિવૃષ્ટિને કારણે મોરબી જિલ્લામાં કરોડોનું નુકશાન થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં ખાદ્યસામગ્રીની પણ અછત છે, ત્યારે માલઢોર માટે કોઈ વિકલ્પ વધ્યો નથી. આ બાબતે સરકારે પુરગ્રસ્ત વિસ્તારમાં વિનામૂલ્યે ઘાસ વિતરણ કરવાનું આયોજન કર્યું છે. સોમવારે માળીયા મીંયાણા તાલુકાના 6 ગામોમાં 40,945 કી. ગ્રા. ઘાસ વિતરણ કર્યું હતું. જ્યારે મંગળવારે માળીયા અને ટંકારા તાલુકામાં ઘાસ વિતરણ કરવામાં આવશે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat