



મોરબી : ગૌ.વા. ચંદનબેન મનહરલાલ ભોજાણીનું તા. ૨૭-૦૫-૨૦૨૬ ને બુધવારે દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું/પ્રાર્થનાસભા તા. ૦૧-૦૬-૨૦૨૬ ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે
લી.
સ્વ. કમલેશભાઈ એમ ભોજાણી ગં.સ્વ. હીનાબેન કે ભોજાણી
કિર્તીભાઈ એમ ભોજાણી પલ્લવીબેન કે ભોજાણી
મનીષભાઈ એચ ભોજાણી ચેતનાબેન એમ ભોજાણી
અંકિત કે ભોજાણી અવની એ ભોજાણી
હર્ષ કે ભોજાણી આશના એચ ભોજાણી
પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે
સ્વ. મોતીલાલ કલ્યાણજીભાઈ સોમૈયા – માથકવાળા