સિરામિક ફેકટરીની ઓરડીમાં મજુર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

બનાવની મળતી વિગત મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલા ગ્રેનાઈટો સીરામીક ફેકટરીમાં મજુરી કરતો યુવાન રાહુલ નારણસીંગ યાદવ ( ઉ.વ.૧૯ ) વાળાએ એ પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોરબી તાલુકા પોલીસે આપઘાત ની નોધી કરી વધુ તપાસ પી.એમ.સોલંકી ચલાવી રહ્યા છે  

Comments
Loading...
WhatsApp chat