મોરબીમાં ભારે વરસાદના કારણે અનેક જગયાએ ભરાના પાણી:તંત્ર ની પોલ થઈ છતી

મોરબી શહેરમાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.મોરબીવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે ત્યારે  મોરબીના  મુખ્ય માર્ગો જેવા કે શનાળા રોડ,રવાપર રોડ,ગ્રીન ચોક,નહેરુ ગેટ,નાની બજાર વિસ્તારમાં નદી વહી છે અને રાહદારીઓ મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ તંત્ર દ્વારા થયેલ પ્રિ-મોન્સૂન કામગીરીની ધજિયા ઉડી ગઈ છે.હવે લાગે છે કે તંત્ર દવારા પ્રિ-મોન્સૂન કામગીરી થઈ પણ છે કર નહીંમોરબી શહેરમાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.મોરબીવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે ત્યારે  મોરબીના  મુખ્ય માર્ગો જેવા કે શનાળા રોડ,રવાપર રોડ,ગ્રીન ચોક,નહેરુ ગેટ,નાની બજાર વિસ્તારમાં નદી વહી છે અને રાહદારીઓ મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ તંત્ર દ્વારા થયેલ પ્રિ-મોન્સૂન કામગીરીની ધજિયા ઉડી ગઈ છે.હવે લાગે છે કે તંત્ર દવારા પ્રિ-મોન્સૂન કામગીરી થઈ પણ છે કે નહીં એ પણ મોટો સવાલ છે.

 

Comments
Loading...
WhatsApp chat