ટંકારાના લજાઈ ગામની સીમમાં ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત

 

લજાઈ ગામની સીમમાં રહીને ખેત મજુરી કરતી ૨૮ વર્ષીય પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં પરિણીતાનું મોત થયું છે

 

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા નાનકીબેન રાકેશભાઈ મેડા (ઉ.વ.૨૮) નામની પરિણીતા ગત તા. ૦૧ ના રોજ રાત્રીના કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી મોરબી સારવારમાં પરિણીતાનું મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.