હળવદના ચરાડવા ગામેથી ઈનોવા કારમાંથી ૩.૯૮ લાખનો દારૂ ઝડપાયો

 

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે ૩.૯૮ લાખનો દારૂ અને કા સહીત ૮.૯૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામની સીમમાં દેવળિયા રોડ પર સફેદ કલરની ઈનોવા કાર જીજે ૧૨ બીઈ ૧૧૧૧ વાળીની તલાશી લેતા કારમાંથી દારૂની ૧૧૮૮ બોટલ કીમત રૂ ૩,૯૮,૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૮,૯૮,૪૦૦ નો મુદામાલ કબજે લીધો છે તેમજ ઈનોવા કારના ચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.