લાલપર ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી

મોરબી તાલુકા ના લાલપર ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સી ડી પી ઓ ભાવનાબેન ચારોલા , આંગણવાડી સુપરવાઇઝર મહેશ્વરીબા, હેડ ટીચર નિલેશ કૈલા , લાલપર તા શાળા ના આચાર્ય કૈલાસભાઇ, ગામના સરપંચ હીનાબેન, ઉપ સરપંચ રમેશભાઇ, સભ્ય કમલેસભાઇ,પ્રવીણ ભાઇ લાલપર ના પુવઁ સરપંચ અને તાલુકા ભાજપ ના પ્રમુખ અરવિંદભાઇ તેમજ આંગણવાડી ના વકઁર, લાલપર પી એચ સી ના અધિકારી ઓ ,વાલીઓ એ હાજરી આપી નવા પ્રવેશ મેળવેલ આંગણવાડી ના તેમજ ધોરણ ૧ ના 37 જેટલા વિધાથી ઓને સ્કુલબેગ , વોટરજગ નું વિતરણ કરવમાં આવ્યું હતું. સરકાર ની આ યોજના થી સ્કુલમાં નવા પ્રવેશ થનાર વિંધ્યાથીઁ ની સંખ્યા મા વધારો થયો છે પંરતુ વાલી ઓ વધુ જાગુૃત થશે તો આવનારી પેઢી વધુ આગળ આવશેં.

 

Comments
Loading...
WhatsApp chat