મોરબી રામધન આશ્રમના મહા મંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી

 

મોરબી સુપ્રસિદ્ધ રામધન આશ્રમના મહા મંડલેશ્વર શ્રીશ્રી 1008 રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમાં જન્મદિવસ નિમિત્તે કાલિકાનગરના પ્રાથમિક શાળામાં બાળકોને સ્કુલ બેગ અર્પણ કરવામાં આવી હતી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા આ ઉપરાંત મહંત શ્રી ભુપત બાપુ કાગદડી  તેમજ મકવાણા પરિવાર દ્વારા જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી તેમજ  દરેક ગામના સંતો મહંતો ભાવિક ભક્તો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.