ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કર્ણવીબેન કાનાણીએ સ્ટેટ વિષયમાં ૧૦૦ અને એકાઉન્ટમાં ૯૮ ગુણ પ્રાપ્ત કર્યા
પાર્થ ગામીએ સ્ટેટમાં ૮૮ અને એકાઉન્ટમાં ૮૬ ગુણ પ્રાપ્ત કર્યા


આજે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા છે જેમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ત્યારે મોરબીની કર્ણવીબેન કાનાણીએ સ્ટેટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ અને એકાઉન્ટમાં ૯૮ ગુણ પ્રાપ્ત કર્યા છે

મોરબીની રહેવાસી કર્ણવીબેન પરેશભાઈ કાનાણીએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૯૮ ગુણ પ્રાપ્ત કર્યા છે જયારે સ્ટેટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી ઝળહળતો દેખાવ કર્યો છે કર્ણવીબેન પરેશભાઈ કાનાણીએ જીજ્ઞેશભાઈ સોજીત્રાના ટ્યુશન ક્લાસમાં ધોરણ ૧૨ ની તૈયારી કરી ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે

તેમજ પાર્થ ભાવેશભાઈ ગામીએ પણ જીજ્ઞેશભાઈ સોજીત્રાના ટ્યુશન કલાસીસ જોઈન કરીને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે પાર્થ ભાવેશભાઈ ગામીએ એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૮૬ ગુણ પ્રાપ્ત કર્યા છે તેમજ સ્ટેટ વિષયમાં ૧૦૦ માંથી ૮૮ ગુણ પ્રાપ્ત કર્યા છે
પર્સનલ / ગ્રુપ ટ્યૂશન માટે મળો
SOJITRA JIGNESH PARSOTTAMBHAI
Mo no : 91063 96041
EXPERIENCE : 5 YEARS
QUALIFICATIONS :
M. COM, B. ED
