ખાખરેચી ગામે તીન પત્તીનો જુગાર રમતા 8 ઝડપાયા

માળીયાના ખાખરેચી ગામે ઠાકરશીભાઈ વિથ્થ્લાપરાના ઘરે  જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પી.એસ.આઈ. એન.બી.ડાભી સહિતની ટીમે રેઇડ પાડી હતી. જેમાં ખાખારેચીના રહેવાસી ઠાકરશીભાઈ પ્રભુભાઈ વિથ્થ્લાપરા,ભરત જગજીવનભાઈ કૈલા,હરિભાઈ અંબારામભાઈ કૈલા,ત્રિકમ રામજીભાઈ કોળી,રાજુ બચુભાઈ પટેલ,પીયુષ લાલજીભાઈ પટેલ,ભાણજીભાઈ પટેલ તથા રણછોડભાઈ મગનભાઈ પટેલ રહે-કુભારીયાને ઝડપી લીધા હતા. પોલીસે રેઇડ દરમિયાન ૪૧૧૩૫ની રોકડ, મોટરસાઇકલ અને મોબાઈલ સહિતનો ૩૩૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat