


મૂળ જીવાપરના રહેવાસી રાજુભાઈ કલારીયાનો અજ જન્મદિવસ છે.રાજુભાઈએ નાની ઉમરમાં જ સરપંચ તરીકેની જવાબદારી નિભાવી વિકાસના કાર્યોને વેગ આપ્યો છે.તેમજ ભાજપ સંગઠનમાં મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ પડે રહી સંગઠનને મજબુત કરવા મહત્વની ભૂમિકા ભજવી છે.રાજુભાઈ નાની ઉમરમાં જ ઉધોગ અને રાજકીય ક્ષેત્રે પ્રગતી કરી છે.આજ રોજ રાજુભાઈ કાલરિયાનો જન્મદિવસ હોવાથી તેમના સ્નેહીજનો તેમના પર શુભેચ્છાઓ વર્ષાવી રહ્યા છે.મોરબી ન્યુઝ પરિવાર તરફથી રાજુભાઈ કાલરીયાને જન્મદિવસની શુભેચ્છાઓ.

