નવયુગ સ્કુલના મેનેજીંગ પાર્ટનર બળદેવભાઈ સરસાવાડિયાને જન્મદિવસની શુભકામના

આજ નવયુગ સ્કુલના મેનેજીંગ પાર્ટનર બળદેવભાઈ સરસાવાડિયા નો જન્મ ૫ જુન ૧૯૬૯ના રોજ થયો હતો.જે આજ રોજ ૪૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.તેમને નાનપણથી જ શિક્ષણમાં વધારે રસ હોવાથી તેને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી આજ નવયુગ સ્કુલમાં મેનેજીગ પાર્ટનર તરીકે ફરજ બજાવે છે તેમજ વિધાર્થીઓને અભ્યાસ ઉપરાંત જીવન ધડતરનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.આજના મંગલ દિવસે તેમને સ્નેહીજનો,પરિવાર અને મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.મોરબી ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસની ખુબ-ખુબ શુભેચ્છાઓ .

Comments
Loading...
WhatsApp chat