


આજ રોજ ખીજડીયા ગામના સરપંચ ફિરોજભાઈનો જન્મદિવસ છે.ફિરોજભાઈએ જીવનના ૩૫ વર્ષ પુરા કરીને આજ રોજ ૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.ફિરોજભાઈ નાનપણથી જ સમાજ સેવામાં ખુબ રસ ધરાવે છે.ફિરોજભાઈ સમાજ સેવા કાર્યમાં પોતાનું તનમન લગાવીને સેવા આપે છે તેમજ તે ખીજડીયા ગામનાં લોકોમાં લોકોપ્રિય બનાયા હતા.તેથી આજ રોજ પોતાના સેવા કાર્યને આગળ વધાવતા ચુંટણીમાં વિજય મેળવીને ખીજડીયા ગામમાં પોતાની સેવા આપી રહ્યા છે. મિત્રો,પરિવારજનો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે,મોરબી ન્યુઝ પરિવાર તરફથી ફિરોજભાઈને જન્મદિવસની ખુબ-ખુબ શુભેચ્છા.

