

ટંકારા : શ્રી ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘ લી. ગાંધીનગરના ચેરમેન દેવશીભાઈ કાનજીભાઈ સવસાણીનું 07-04-2026ના રોજ ગાંધીનગર ખાતે હાર્ટ એટેકને કારણે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી સમગ્ર સહકારી સંસ્થામાં તેમજ મોરબી અને ગાંધીનગર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સદગતની સ્મશાનયાત્રા બપોરે ૪ કલાકે ટંકારા તાલુકાના રોહીશાળા ગામે રાખેલ છે