વાંકાનેરના વેલનાથપરામાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેરના વેલનાથપરા શેરી ૪ માં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વેલનાથપરા શેરી ૪ માં જાહેરમાં જુગાર રમતા દીપકભાઈ છનાભાઈ પીપરીયા,મનોજભાઈ જગદીશભાઈ શંખેસરિયા,કરણભાઈ હસુભાઈ લોધા અને ફિરોજભાઈ અબ્દુલભાઈ દલને રોકડ રકમ રૂ.૨૫૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.