વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

 

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર વિસ્તારમાં સમરપણ આશ્રમ વાળા રસ્તે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૦,૨૦૦ જપ્ત કરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સિંધાવદર ગામની સીમમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મહમદ આહમદ શેરશીયા, ફૈઝલ ઈસ્માઈલ શેરશીયા, જાવેદ મહમદ શેરશીયા, દિનેશ ચતુર વોરા અને મુબીન હુસેન પરાસરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૬૦,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.