મોરબીના લીલાપર રોડ પર અગમ્ય કારણોસર પૌઢનું મોત

 

લીલાપર રોડ પર રહેતા ૫૫ વર્ષીય પૌઢનું કોઈ અગમ્ય કારણોસર મોત થયું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના લીલાપર ગામે રહેતા ભીમજીભાઈ ભનાભાઈ સોલંકી (ઉ.વ.૫૫) નામના પૌઢ ગત તા. ૧૪ ના રોજ બપોરે પોતાના ઘરે હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી મોતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.