ટંકારાના સજનપર ગામે વૃધ્ધાનું દાઝી જતા મૃત્યુ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા માનુબેન શીવાભાઈ રાઠોડ (ઉ.૭૫) પોતાના ઘરે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર દાઝી જતા મૃત્યુ નીપજ્યું છે.આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.