મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉધોગકારો માટે કરની સમજણ અંગે સેમીનાર યોજાયો.

મોરબી સિરામિક ઉધોગએ ચીનને ટક્કર આપીને વિશ્વમાં મોરબી અને દેશનું નામ રોશન કર્યું છે.મોરબી સિરામિક ઉધોગએ ચીનને ધોબી પછાડ આપીને સિરામિક ઉધોગ ક્ષેત્રે વિશ્વમાં આગળ પડતું સ્થાન મેળવ્યું છે.મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આજ રોજ સાંજે સિરામિક એસોસિએશનની ઓફીસએ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એડવાન્સ ટેક્સ ભરવા અને આવક વેરાને લગતી પ્રશ્નોતરીનો ઉકેલ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat