



મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડીયાના પિતાનું દુખદ અવસાન થયું છે. દેવાભાઈ અવાડીયાના પિતા પરબતભાઈ વિરમભાઇ અવાડીયા (ઉ.વ.૮૪) નું તા. ૧૩ ના રોજ દુખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૧૬-૦૬-૨૦૧૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન પટેલ વાડી, વાવડી રોડ, મોરબી મુકામે રાખેલ છે.

