


પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ટંકારાના લજાઈ ગામ પાસેના એક કવાલીસ કારમાં દારૂ ભરીને નીકળવાની હોવાની માહિતી આર.આર.સેલના પી.એસ.આઈ. કૃણાલ પટેલ મળી હતી તે શકાસ્પદ ક્વોલીસ ને પોલીસ રોકવાનો આર.આર.સેલની ટીમે કરતા તેને ત્યાંથી નાસવાનો પ્રયાસ કર્યો અને તેમણે કાર ગૌરીદડ ના રસ્તા તરફ ભગાડી હતી હતા જ્યાં રોડ નું કામ ચાલુ હોવાથી કપચી એવું મટીરીયલ પડ્યું હોવાથી ક્વોસીસ કારમાં નુકસાની થઇ હતી અને ત્યાંથી આણંદપર ના રસ્તા તરફ ભગાડી હતી જેમાં કારમાં ઠોકર લાગી હોવાથી કારનું ટાયર નીકળી જતા આરોપી આરોપી ભગવાનજી ઉર્ફે ભગો પૂજો થતા અન્ય એક આરોપી કાર મૂકી ને નાસી ગયા હતા જેમાં પોલીસ જી.જે.૧૯ એ ૨૮૪૨ નમ્બર ની કાર ચેક કરતા તેમાં ૨૩૬ દારૂ ની બોટલ કીમતી રૂપિયા ૭૦,૮૦૦ અને કાર ની કીમત ૧.૫૦ લાખ આમ કુલ મળીને રૂપિયા ૨.૨૦ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને નાસી ગયેલા કે ને જડ્પવા ચક્રો ગતિમાન કર્યા છે

