

મોરબીના વિસીપરામાં ઇંટોના ભઠ્ઠા નજીક યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .
મોરબીના વિસીપરા શાંતીવન સ્કુલ પાસે રહેં કૈલાશભાઈ લક્ષ્મણભાઈ મંદરીયા (ઉ.૩૫) નો મૃતદેહ અમરેલી રોડ પર ઇંટોના ભઠ્ઠા પાસે થી મળી આવતા પી એમ માટે ખસેડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે