


લાલપર ગામના રહેવાસી ૫૬ વર્ષીય પૌઢનો મૃતદેહ ચોકડી પાસેથી મળી આવ્યો હતો પૌઢનું મોત ક્યાં કારણોસર થયું તે સ્પષ્ટ થયું નથી પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મોરબીના લાલપર ગામના રહેવાસી હરિપ્રસાદ ભુલંજીભાઈ અહીરવાલ (ઉ.વ.૫૬) વાળા સોરેશો ચોકડી પાસે કોઈ કારણોસર મૃત હાલતમાં આવી આવ્યા હતા અને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ લઇ આવતા પોલીસે મૃતદેહ પીએમ અર્થ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મોતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે