શ્રી આનંદ પ્રકાશ સેવા ફાઉન્ડેશન ગ્રુપ બનાસકાંઠા મોરબી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ  

 

 

‘શ્રી આનંદ પ્રકાશ સેવા ફાઉન્ડેશન ગ્રુપ બનાસકાંઠા મોરબી’ ગ્રુપ તેમાં બનાસકાંઠાના જેટલા પણ લોકો મોરબીમાં વસવાટ કરે છે, તેઓ ફાળો એકત્ર કરીને આવા સેવાના કેમ્પ હોય કે, તહેવારોમાં ગરીબોને મિઠાઇ, કપડા શિયાળામાં ઘાબળા ટૂંકમાં કહુ તો જરૂરિયાત મંદોની મદદ કરે છે.

આ ગ્રુપ છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલે છે, અને આ ગયા વર્ષે પણ માતાના મઢ ચાલતા જતા યાત્રીકો માટે સેવા કેમ્પ ચાલુ કર્યો હતો અને આ વખતે પણ ચાલુ કરેલ છે. જે સેવા કેમ્પ મેગ્નમ સિરામિક રફાળેશ્વર મોરબી ખાતે શરુ કરાયો છે

કોન્ટેક્ટ નંબર – દશરથ જોષી 84699 57808

Leave A Reply

Your email address will not be published.