મોરબીના એક્સપર્ટ આર્ટીકલ કારખાના આગ લાગતા એકનું મોત

મોરબીના રવાપર નદી ગામની સીમમાં આવેલ એક્સપર્ટ આર્ટીકલ બોર્ડ કારખાનામાં કોઈ કારણોસર આગ લાગતા એકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના રવાપર નદી ગામ નજીક આવેલ એક્સપર્ટ…

વાંકાનેરના ઢુવા ચોકડી પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેરની  ઢુવા ચોકડી પાસે જાહેરમાં ચલણી નોટનો નોટ નમ્બરીનો જુગાર રમતા બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઢુવા ચોકડી…

ટંકારાના ઉગમણાનાકે જુગાર રમતા છ ઝડપાયા

ટંકારાના ઉંગમણાનાકા પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલિસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઉગમણા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા નવઘણભાઈ…

ટંકારાના મીતાણા નજીક હીટ એન્ડ રનમાં એકનું મોત

ટંકારાના મીતાણા ગામ નજીક બહુચરધામ મંદિર સામે કારના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના મોરબી રોડ પર નવઘણભાઈ રાયસિંગભાઈ ચારોલા એ…

મોરબીના શનાળા ગામ નજીક થયેલ ફાયરીંગ મામલે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયો

મોરબીના શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ નજીક મિત્રો બેઠા હોય દરમિયાન પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગની પ્રેક્ટીસ કરવા જતા મિસ ફાયર થતા એકને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે…

મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં રવિવારે અડધો દિવસ વીજકાપ રહેશે 

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૨૯/૦૯/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો ૬૬ કેવી મોરબી A સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે જેથી સવારે ૭ થી બપોરે ૨ કલાક સુધી વીજકાપ રહેશે (૧) ભડિયાદ ફીડર સવારે…

શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર વાધરવાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારોહ યોજાયો

આજ રોજ મરવડ કેળવણી મંડળ રંગપર દ્વારા આયોજીત શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર વાધરવાના આચાર્ય એન. એન. ભટ્ટ સાહેબનો વિદાય સમારંભ યોજાયો. આ તકે ટ્રસ્ટના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ સહકારી અગ્રણી મગનભાઇ વડાવિયા, કથાકાર દિલીપભાઈ વ્યાસ, બ્રહ્મ…

કોટડાસાંગાણીના રાજપરા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે જુના ભાડુઈ ગામ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે કોટડાસાંગાણી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે જુના ભાડુઈ ગામ જવાના રસ્તે…

ધોરાજી : મોટી વાવડી ગામેથી નાફેડનો ચણા-રાયડા અને તુવેરનો ૧૧ લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામેથી નાફેડની ૨૩૬ ચણાની બોરીઓ, ૯૦ રાયડાની બોરીઓ અને ૨૫ તુવેરની બોરીઓ સહીત કુલ રૂ ૧૧ લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અમદાવાદના રહેવાસી દિવ્યેશ પ્રવીણભાઈ ઠુંમરે…

મોરબીના શાપર ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ

મોરબી જેતપર હાઈવે પર શાપર ગામ નજીકથી ગત તા. ૨૪ ના રોજ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેની ઉમર અંદાજે ૨૫ થી ૨૬ વર્ષ છે મૃતકના જમણા હાથના કાંડા પર અંગ્રેજીમાં DH અને હાથના અંગુઠા પાસે અંગ્રેજીમાં H ટેટુ છે જેથી મૃતક વિશે કોઈ…