ટંકારાના ઉગમણાનાકે જુગાર રમતા છ ઝડપાયા

 

ટંકારાના ઉંગમણાનાકા પાસે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ટંકારા પોલિસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઉગમણા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા નવઘણભાઈ બચુભાઈ ડાભી, જીગ્નેશભાઈ કાળુભાઈ ઉધરેજા, કરશનભાઈ બચુભાઈ ડાભી,જગદીશભાઈ બચુભાઈ ડાભી, કાળુભાઈ બાબુભાઈ મકવાણા અને પરેશભાઈ વશરામભાઈ દેગામાંને રોકડ રકમ રૂ.૧૩૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.