રફાળેશ્વર ગામે હુમલો-એટ્રોસિટીના ગુનામાં આરોપીઓના શરતી જામીન મંજુર

મોરબીના રફાળેશ્વર ગામે ખૂની હુમલો કરવાના અને એટ્રોસિટીના ગુનામાં આરોપી ધર્મેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ સુમેસરા અને સંદીપ ઉર્ફે દીપભા ભૂપતભા ગઢવીના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા છે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…

માળીયા નગરપાલિકા કક્ષાના સેવા સેતુને સારો પ્રતિસાદ સાંપડ્યો; ૮૬૫ લોકોએ વિવિધ સેવાનો લાભ લીધો

માળીયા ખાતે માળીયા નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યાં માળીયા નગરપાલિકા વિસ્તારના ૮૬૫ લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો. સેવા સેતુ થકી…

નેકનામ ગામે પોષણ માસ અને સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ

ટંકારા તાલુકાના નેકનામ ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અને પોષણ માસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં હાલ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી…

મોરબી : અનુસુચિત જાતિ રોહીદાસ સમાજનું ગૌરવ, પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત

મોરબી જિલ્લાના રહેવાસી વિજયભાઇ રમેશભાઇ સોલંકી LLM Gold medalists  1st નંબર એ ભકત કવી નરસિંહ મહેતા કૉલેજ દ્વારા તૃતીય પદવીદાન સમારોહ માં સોમનાથ મંદિર ટ્રસ્ટ પરિસર રામ મંદિર ઓડીટોરિયમ ખાતે યોજવામાં આવેલ હોય જેમાં ગુજરાત રાજ્ય ના…

વાત્સલ્ય બાલાશ્રમના સંચાલક પ્રભુભાઈ કડીવાર લિખિત પુસ્તક “સંસારમાં કંસાર” 

સંસારમાં કંસાર પુસ્તકમાંથી થતી આવક વાત્સલ્ય બાલાશ્રમના બાળકો માટે જ વપરાય છે મોરબીના વાઘપર ગામના વતની એવા પ્રભુભાઈ કડીવાર કે જેઓ બંગાવડી તેમજ થોરીયાળીના પાટિયા પાસે અમૃતલાલ મોહનલાલ દોશી ચેરીટેબલ ટ્રષ્ટ સંચાલિત ભવ્ય અને દિવ્ય…

ઉપલેટા : સોશ્યલ મીડિયામાં યુવતીના ફોટોવાળી સ્ટોરી રાખી, ધમકી આપ્યાની ફરિયાદ

ઉપલેટા શહેરમાં એક ઇસમેં યુવતીના ફોટોવાળી સ્ટોરી સોશ્યલ મીડિયામાં તેની સહમતી વગર મૂકી તેમજ અન્ય ઇસમેં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉપલેટા શહેરની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીએ આરોપી શાહનવાઝ…

પડધરી : વાડીએ આવવું નહિ કહેતા લોખંડ પાઈપ વડે મહિલાને ઈજા પહોંચાડી

પડધરી તાલુકાના ખંઢેરી ગામે વાડીએ આવવું નહિ તેમ મહિલાએ કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઇસમેં લાકડાનો ધોકો અને લોખંડ પાઈપ વડે માર મારી મહિલાને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે ખંઢેરી ગામના રહેવાસી મીરાબેન યાજ્ઞિકભાઈ જાટીયા…

હત્યાના ગુનામાં ફરાર અને હળવદ કોર્ટ પાસે ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન પર છૂટી છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલ ફરાર હોય ને હળવદ કોર્ટ પાસે ફાયરીંગ કરી ખૂની હુમલો કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ/ મોરબી એલસીબી ટીમે ઝડપી…

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જંપ કરી ફરાર થયેલ ઇસમ ઝડપાયો

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ત્રણ માસથી ફર્લો રજા પરથી ફરાર ઈસમને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન પત છુટેલ અને જેલ ફરારી સહિતના આરોપીને…

મોરબી રાજકોટ હાઈવે પર ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો

મોરબી રાજકોટ હાઇવે પર રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી ગત મોડી રાત્રીના મોરબી રાજકોટ હાઈવે પર નવી બની રહેલ મેડીકલ કોલેજ પાસે અકસ્માત સર્જાયો…