ટંકારા : મારી નાખવાના ઈરાદે બાઈકને ઠોકર મારી, કાર ચડાવી દઈને ઈજા પહોંચાડી

ટંકારા લતીપર ચોકડીએ જૂની અદાવતનો ખાર રાખી કાર વડે બાઈકને પાછળથી ઠોકર મારી હુમલો કરી વૃદ્ધને પછાડી દઈને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દઈને ઈજા પહોંચાડી આરોપીઓ પોતાની કાર લઈને નાસી ગયાની ફરિયાદ નોંધાઈ છે ટંકારાના ડેરી…

મોરબી નજીક હોટેલમાં ફાયરીંગના ગુનામાં એક ઇસમ ઝડપાયો, બે હથિયાર-૫ જીવતા કાર્ટીઝ કબજે

મોરબીના શનાળા નજીક હોથલ હોટેલ ખાતે બનેલ ફાયરીંગના ગુનામાં પોલીસે એક ઈસમને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ હથિયાર પિસ્તોલ અને અન્ય એક પિસ્તોલ સહિય્ત બે હથિયાર તેમજ ૫ જીવતા કાર્ટીઝ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ગત તા.…

માળિયામાં હત્યાની કોશિશના ગુનામાં આરોપીઓનો જામીન પર છુટકારો

માળિયામાં હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હોય જેને કોર્ટે મંજુર કરતા આરોપીઓનો જામીન પર છુટકારો થવા પામ્યો છે જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા પોલીસ મથકમાં આરોપીઓ રસુલ વલીમાંમદ ઉર્ફે બચું…

ABVP મોરબી દ્વારા શહીદ ભગતસિંહની જન્મ જયંતી નિમિતે પુષ્પ અર્પણ  

ABVP મોરબી દ્વારા શહિદ વીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ABVP મોરબી દ્વારા આજે 28, સપ્ટેમ્બર શહિદ વીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં…

વાંકાનેર : વિરાભાઈ વાસુરભાઈ મકવાણા(આહીર)નું અવસાન, સોમવારે બેસણું

વાંકાનેર : વાંકાનેરના રંગપર ગામના નિવાસી વિરાભાઈ વાસુરભાઈ મકવાણા(આહીર)નું અવસાન ભાદરવા વદ-૧૧ તે તા. ૨૮ ના રોજ થયું છે.સદ્ગતનું બેસણું સોમવારે તા.૩૦ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨ અને બપોરે ૪:૩૦ થી ૬ તેમના નિવાસ સ્થાને રંગપર ગામ…

ટંકારામાં મોબાઈલ ચોરી કરનાર ઇસમ ઝડપાયો

ટંકારા પોલીસે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં મોબાઈલ ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ મોબાઈલ રીકવર કર્યો છે ટંકારા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને આધારે ટંકારા…

ટંકારાના નેકનામ ગામ પાસેથી દારૂની ૧૧૨૫ બોટલ સાથે એક ઝડપાયો

ટંકારાના નેકનામ ગામ અને સખપર ગામની સીમમાંથી પોલીસે ૧૧૨૫ બોટલ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નેકનામ ગામ ને સખપર ગામ વચ્ચે સીમમાં એક ઇસમ…

ટંકારા તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળાની કૃતિ પસંદગી પામી

ટંકારા તાલુકાના તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ની કૃતિ આધારિત ગૌ આધારિત ખેતી પ્રથમ ક્રમે પસંદગી પામી જેના બાળ વૈજ્ઞાનિકો ઝાલા જાનવીબા અને ઝાલા યુવરાજસિંહ હતા અને આ કૃતિના માર્ગદર્શક ભાગિયા…

ટંકારા બંધ ગોડાઉનમાં નૂડલ્સના બોક્સની આડમાં છુપાવેલ ૨૮ લાખનો દારૂ ઝડપાયો

ટંકારાના છતર જીઆઈડીસીમાં બંધ ગોડાઉનમાં નૂડલ્સ અને કપડાની ગાસ્ડીઓની આડમાં છુપાવી રાખેલ ૨૮ લાખની કિમતનો ૨૫૦૫ બોટલનો જથ્થો પોલીસે જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન છતર જીઆઈડીસીમાં…

મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા ૨ કિમી, ૫ કિમી અને ૧૦ કિમીની મેરેથોન અને સાયકલોથોનનું આયોજન

આજના સમયમાં હૃદયરોગના હુમલા આવવાના બનાવો સતત વધી રહ્યા છે સરકારથી લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને રોકવા શું કરવું જોઈએ ત્યારે મોરબીમાં યુવાનોને હૃદયની બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા…