જેતપુરના નવાગઢ રોડ પર જાહેરમાં વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો

જેતપુર શહેરની ગુજરી બજાર પાસે જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે જેતપુર ઉદ્યોગનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નવાગઢ રોડ પર ગુજરી બજાર પાસેથી આરોપી સાહીદ ઉર્ફે મખો ઈસ્માઈલ…

ગોંડલમાં ધોળે દિવસે કારમાંથી ૨.૨૪ લાખ રોકડ અને લેપટોપની ચોરી

        ગોંડલ શહેરમાં આવેલ લોજ પાસે રાખેલ કારમાં રાખેલ ૨.૨૪ લાખની રોકડ ભરેલ બેગ અને એક લેપટોપ સહીત ૨.૩૪ લાખની મત્તા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે         ગોંડલના ચરખડી ગામના રહેવાસી ભરતભાઈ હરસુખભાઈ સખીયાએ…

મોરબીમાં વન્ય જીવ સપ્તાહ અંતર્ગત એક પ્રાણીનું ચિત્ર દોરી કલર પૂરી સ્પર્ધામાં ભાગ લો

"ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત "આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આયોજિત વન્યજીવન સપ્તાહના અનુસંધાને દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરે છે એ…

મોરબીમાં હિંદુ સંગઠન વિવિધ શેરી ગરબીમાં બાળાઓને ૨૦૦ થી વધારે તલવાર ભેટ સ્વરૂપે આપશે

એકતા એ જ લક્ષ્ય સંગઠનની કમિટી બેઠકનું તાજેતરમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી દરમિયાન વિવિધ વિસ્તારમાં થતી શેરી ગરબીમાં ૨૦૦ થી વધુ શક્તિરૂપી તલવાર બાળાઓને ભેટ આપી તેમજ દશેરાના દિવસે શસ્ત્ર…

મોરબીના બેલા (રંગપર) ગામે નજીકથી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો એકનું નામ ખુલ્યું 

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મળતી વિગત…

વાંકાનેરમાં રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ મિત્રને છરીના ઘા ઝીકીયા

વાંકાનેરના ચંદ્રપુર ઓવરબ્રિજ નીચે મિત્રએ મિત્ર પાસે પૈસાની ઉઘરાણી કરતા મિત્રએ હાલમાં પૈસા ન હોવાનું જણાવી પૈસા આવશે ત્યારે આપશે તેમ કહેતા જ મિત્ર અને તેની સાથે રહેલ શખ્સએ માર મારતા બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવની મળતી…

વાંકાનેરમાં મકાન બનાવવા માટે રૂપિયાની લાલચ આપી મહિલા પાસેથી રૂપિયા પડાવ્યા

વાંકાનેરમાં મહિલાને મકાન બનાવવા માટે 16 લાખ રૂપિયાની લાલચ આપી આરોપીએ મહિલા પાસેથી ઓનલાઇન રૂપિયા પડાવી છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાઈ છે. બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર નવાપરા આર્શીવાદ પેટ્રોલપંપ પાસે નજમાબેન નાશીરભાઈ…

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા યુવાનના મિત્રનો સાળો યુવતીને ભગાડી ગયો હોવાનો ખાર રાખી ત્રણ શખ્સોએ મારમારી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોધાઇ છે બનાવની મળતી વિગત મુજબ મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા બચુભાઇ…

માળીયામાં દારૂના ગુનામાં દશ વર્ષથી નાસતો ફરતો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે. બનાવની મળતી વિગત મુજબ મોરબી પેરોલ ફર્લોને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા પોલીસ…

પડધરી તાલુકાના તરઘડી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

પડધરી તાલુકાના તરઘડી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે પડધરી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે તરઘડી ગામે રેડ કરી હતી જ્યાં મકાન પાસે જાહેરમાં જુગાર રમતા ભરત ચમનભાઈ…