વર્લ્ડ હાર્ટ ડે : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સનું પેનલ ડિસ્કશન

29 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં "વર્લ્ડ હાર્ટ ડે"ની ઉજવણી કરવામાં આવે છે. હૃદયએ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે.જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે.…

એસ એમ સી ટીમના મોરબીમાં બે દરોડા,દેશી દારૂના મુદામાલ સાથે ૧૨ ને ઝડપી પાડ્યા

એસએમસીની ટીમે મોરબીના જેતપર રોડ, શાપર ગામની સિમમા કેનાલની બાજુમાં તેમજ રંગપર ગામની સિમમા આવેલ વેન્ગાટો સિરામિકની બજુમા આવેલ ખુલ્લી જગ્યામા દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂનું કટિંગ અને વેચાણ કરવામાં આવતું…

મોરબીમાં યુવાને પોતાની જાતે ગળે ચપ્પુ લગાવી ઈજા કરી, સારવાર માં મોત

મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં બ્લીસ ક્લેય કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને પોતાની જાતે ગળે ચપ્પુ લગાવી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા…

મોરબીના રફાળેસ્વર ગામે આધેડને હાર્ટ એટેક આવતા મોત

મોરબીના રફાળેશ્વર ગામે ભરવાડવાસમાં છાતીમાં દુખાવો થતા આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના રફાળેશ્વર ગામેં ભરવાડવાસમાં રહેતા ખોડાભાઈ જગાભાઇ…

માળિયાના મોટા દહીસરા ગામ નજીક શ્રીજી શીપીંગના પ્લોટમાંથી લોખંડના સળિયાની ચોરી

માળિયાના મોટા દહીસરા ગામ નજીક શ્રીજી શિપિગના પ્લોટમાંથી લોખંડના સળિયાની ચોરી થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે. મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સદાસિવ ગેસ્ટ હાઉસમાં રહેતા આરીફભાઈ શબ્બીરઅહેમદ ચૌધરી એ માળિયા…

કોયલી નજીક આવેલ ડેમી ૩ ડેમનો ૧ દરવાજો ખોલવામાં આવ્યો

કોયલી ગામ નજીક આવેલ ડેમી ૩ ડેમ (દરવાજા વાળો ડેમ) ઉપરવાસના વરસાદ અને પાણીની આવકને કારણે ૧૦૦ ટકા ભરાઈ ગયો છે જેથી ડેમનો ૧ દરવાજો ૬ ઇંચ ખોલવામાં આવ્યો છે તેમજ તા. ૦૧-૧૦ ના રોજ બપોરે ૧૨ કલાકે ડેમનો ૧ દરવાજો ૮ ઇંચ ખોલવામાં આવનાર છે…

મોરબીમાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા કલેકટર કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહીત કૃત્યો કરી, જાહેર…

કારખાના/યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને દિન-૧૫માં આપવાની રહેશે

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે.  ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો…

મોરબી જિલ્લામાં ૩૧ ઓક્ટોબર સુધી હથિયારબંધી; અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે.  ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.…

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરુદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા…