જેતપુરના નવાગઢ રોડ પર જાહેરમાં વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો



જેતપુર શહેરની ગુજરી બજાર પાસે જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
જેતપુર ઉદ્યોગનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નવાગઢ રોડ પર ગુજરી બજાર પાસેથી આરોપી સાહીદ ઉર્ફે મખો ઈસ્માઈલ લાખાણી રહે ખોડપર જીનપ્લોટ જેતપુર વાળાને જાહેરમાં વરલી આંકડા લખી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૪૧૦ અને જુગાર સાહિત્ય કબજે લીધું છે