મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં ચાર માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

 

મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં ચાર માસથી નાસતા ફરતા ઈસમને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં તા. ૦૬-૦૪-૨૬ ના રોજ પ્રોહીબીશન ગુનામાં આરોપી દિવ્યેશ ઉર્ફે ડાયો મોહન બાંભવા રહે શનાળા બાયપાસ તુલસીપાર્ક મોરબી વાળો ચાર માસથી નાસતો ફરતો હોય જેને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા અને જોડિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુના નોંધાઈ ચૂકયા છે

 

Leave A Reply

Your email address will not be published.