સંગીત સમ્રાટ મહમદ રફીની સ્મૃતિમાં આજે મોરબીમાં આજ કી શામ સંગીત કે નામ કાર્યક્રમ

 

ભારતના સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ અને સંગીત સમ્રાટ મહમદ રફી સાહેબની પુણ્યતિથી નિમિતે આજે મોરબીમાં આજ કી શામ સંગીત કે નામ કાર્યક્રમ યોજાશે

હિમસન આર્ટીસ્ટ ફેડરેશન અને માનવ અધિકાર ફાઉન્ડેશનના સૌજન્યથી આજે તા. ૩૧ ના રાત્રે ૮ : ૩૦ કલાકે વૈદેહી પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે આજ કી શામ સંગીત કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં પાસ વગર પ્રવેશ મળશે નહિ

વધુ માહિતી માટે પોસ્ટરમાં આપેલા નામ અને નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.